About Me
નામ: જગત નિરુપમ
नाम : जगत निरुपम
Name: Jagat Nirupam
ઈ-મેલ : vicharjagat@gmail.com
મારો જન્મ વડોદરા(,ગુજરાત,ભારત,એશિયા,જગત) માં, બાળપણ(ધો. ૩ સુધી) પસાર થયું ખેડા જીલ્લા માં આવેલ ધુવારણ ખાતે અને ત્યાર પછી વડોદરા ખાતે. સાહિત્ય અને સંગીત ને પ્રેમ કરતા શીખવ્યું માતા-પિતા એ.ધો. ૩ માં જાહેર માં સ્ટેજ પર બોલવાનો પ્રથમ પ્રયાસ અને તે દિન થી આજ દિન સુધી લગભગ દોઢ દાયકા જેટલા સમયમાં ૧૦૦ થી પણ વધુ વકતૃત્વ સ્પર્ધા/નિબંધ સ્પર્ધા/નાટ્ય સ્પર્ધા/સંગીત સ્પર્ધા માં ભાગ લીધો. આ સિવાય ગઝલો સાંભળવી,internet પર મારા શોખ ના વિષયો પર ખેડાણ કરવું ,ફોટોગ્રાફી, પ્રવાસ કરવો એ મારા શોખ ના વિષયો !
Computer Engineering અને Business Administration માં Post graduation – એ formal qualification.બ્લોગ લખવાનો વિચાર એ સમયથી જ મારા મગજ માં ચાલી રહ્યો હતો , પણ તે અમલ માં મુકતા થોડો સમય વીતી ગયો. ખેર, ‘देर से आये मगर दुरस्त आये !’ આમ તો છેલ્લા વર્ષો માં સાઈબર જગત માં ઘણા બધા બ્લોગ્સ લખાયા અને તે પણ ખાસ કરી ને Regional Languages માં. (Thanks to Unicode font support provided by Google..Thank you very much Google !! )
મારો બ્લોગ રચવા પાછળ નો હેતુ મને ગમતી રચનાઓ ઓ ને સંકલિત કરવાનો અને મેં લખેલ રચનાઓ(ગદ્ય અને પદ્ય) ને સાહિત્યપ્રેમી જનતા સુધી પહોચાડવાનો છે. આપના અભિપ્રાયો ની અપેક્ષા રાખું છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
मेरा जन्म बडौदा(,गुजरात,हिन्दुस्तान,एशिया,जगत) में, बचपन (कक्षा. ३ तक) व्यतित हुआ खेडा जिलेके धुवारण में और उसके बाद बडौदा में | साहित्य और संगीत को चाहना शिखाया माता-पिता ने | कक्षा ३ में सार्वजनिक मंच पर बोलने का प्रथम प्रयास और उस दिन से आज तक करीबन डेढ़ दशक जितने समय में १०० से भी अधिक वक्तृत्व स्पर्धाए/निबंध स्पर्धाए/नाटय स्पर्धाए/संगीत स्पर्धाओं में स्पर्धक रहा हूँ | इसके अलावा ग़ज़ल सुनना,इन्टरनेट पर शोख के विषयोंको टटोलना,फोटोग्राफी,प्रवासन मेरे शोख के विषय है |
Computer Engineering और Business Administration में Post graduation – यह formal qualification. ब्लॉग लिखने का विचार उसी समय से दिमाग में चल रहा था,पर उसको अमली बनाते थोडा समय बित गया | खेर, ‘देर से आये मगर दुरस्त आये |’ वैसे तो पिछले कुछ सालो में साइबर जगतमें बहुत सारे ब्लोग्स लिखे गए और वह भी प्रमुख रूप से Regional Languages में | (Thanks to Unicode font support provided by Google..Thank you very much Google !! )
मेरा ब्लॉग लिखने का उदेश मुझे अच्छी लगती रचनाओ को संकलित करना और मैंने लिखी रचनाओ(गद्य एवं पद्य) को साहित्यप्रेमी जनता तक पहुचना है | आपके अभिप्रायो की अपेक्षा रखता हूँ |
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
My birthplace is Vadodara(,Gujarat,India,Asia,World) and passed my childhood in Dhuvaran of Kheda District.Parents taught me to love literature and music.In 3rd standard,first attempt was made to speak on public stage. After that,within span of one and half decade,participated in more than hundred debte/essay writing/act & play/music competitions. Apart from that listening ghazals,surfing on internet,photography and touring are my subjects of interest.
By qualification Computer Engineer and Post graduate in Business Administration. Right from that time,I had thought to write a blog. It took time to get it implemented. Anyways, ’Better late than never!’.Infact many blogs have been written during last few years that too in Regional Languages. (Thanks to Unicode font support provided by Google..Thank you very much Google !! )
Intention behind creating this blog is just to compile creations which I liked and deliver my writing to literature lover audience. Expecting your valuable suggestions.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મારા વિષે કંઈક લખવાનો પ્રયાસ મેં પદ્યાંશ સ્વરૂપે કરેલ છે,આપના પ્રતિભાવો ની અપેક્ષા રાખું છું.
મારા વિષે, મારા શબ્દો માં :
પણ પહેલા એક માણસ છું….
સોફ્ટવર ને ડેવલપ કરતો એન્જીનીયર છું,પણ પહેલા એક માણસ છું.
મેનેજમેન્ટ ના પાઠ ગણતો મેનેજર છું,પણ પહેલા એક માણસ છું.
મારી ભાષા ને દિલ થી ચાહતો ચાહક છું,પણ પહેલા એક માણસ છું.
સંગીત ના સ્વરો ની સાધના કરતો સાધક છું,પણ પહેલા એક માણસ છું.
વિષય ના હાર્દ સુધી પહોચતો વિચારક છું,પણ પહેલા એક માણસ છું.
કલાનો ખરો પૂજારી એવો કલાકાર છું,પણ પહેલા એક માણસ છું.
માણસની વ્યાખ્યા તો આ માણસે જ બદલી નાખી,
પણ ‘જગત’ ને નિસ્વાર્થ પ્રેમ કરતો ખરો માણસ છું.
– જગત નિરુપમ
(તા. ૨૦-૧૧-૨૦૦૯,૧૨.૩૦ AM)
//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js
(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: “ca-pub-4492945182031685”,
enable_page_level_ads: true
});
Nov 22, 2009 @ 18:39:50
Excellent growth !
Welcome to Gujarati Net Jagat !
Dec 14, 2009 @ 19:01:38
Thank you Nileshbhai 🙂
Dec 05, 2009 @ 15:26:10
Dear chi Jagat,
Well beginning is half done. Very good effort. May god bless you.
Keep it up.
Our heartiest congratulations!
Nirupam-Paa-Kiran-Mom-Parth- big B
Dec 15, 2009 @ 12:22:20
Thank you 🙂
Dec 06, 2009 @ 12:50:11
good one !
welcome to gujarati blog world !!
Dec 06, 2009 @ 18:35:08
thank u very much !!
Dec 13, 2009 @ 00:54:17
સ્વાગત અને અભિનંદન!
Dec 14, 2009 @ 19:00:29
Thank u Panchambhai 🙂
Dec 15, 2009 @ 08:40:11
પ્રિય જગત,
આ બ્લોગ જોઇ અત્યંત આનંદ થયો. ખૂબ શુભકામનાઓ!
રચનાઓ માણી. આમ જ લેખન-સંકલન ચાલતું રહે એ અપેક્ષા.
આ ‘જગત’ ખૂબ વિકસે અને વિસ્તરે!
Love,
Vishvesh
Dec 15, 2009 @ 12:21:31
આપનો ખુબ ખુબ આભાર !!
Dec 15, 2009 @ 09:25:49
Excellent one dear… May almighty always shower his choicest blessings on you & may you always climb on the highest picks of the mountains of success… All the best to you…
Dec 15, 2009 @ 12:20:55
Thank you very much 🙂
Dec 15, 2009 @ 18:40:12
સુસ્વાગતમ …
Dec 16, 2009 @ 04:36:23
આભાર!!
Dec 16, 2009 @ 18:14:00
Very nice…Keep it up…Saibaba’s and elders blessings with you…
Dec 18, 2009 @ 07:57:15
Thank you very much Dhirenkaka 🙂
Dec 17, 2009 @ 19:54:18
great!!
“gai kal no aa chhokro shayar bani gayo”
Keep it up
Dec 18, 2009 @ 08:06:55
Thank you very much…:-)
Dec 19, 2009 @ 23:16:56
માણસની વ્યાખ્યા તો આ માણસે જ બદલી નાખી,
પણ ‘જગત’ ને નિસ્વાર્થ પ્રેમ કરતો ખરો માણસ છું.
Wah Nirupam, Congratulation..Keep it up Good Work
We have comen interest in Photography Music Singing Gazal etc..
Dec 20, 2009 @ 11:11:05
ખૂબ ખૂબ આભાર !!
– જગત
Dec 19, 2009 @ 23:26:25
Your interest in sahitya at this young age is impressive.
I am touched and impressed by your comment about my ‘Tian’, a true story.
Keep in touch.
Saryu Parikh
http://www.saryu.wordpress.com
Dec 20, 2009 @ 11:09:28
ખૂબ ખૂબ આભાર !! સાહિત્યમાં રૂચી — એ આપના જેવા સર્જકો દ્વારા થયેલ સુંદર સર્જનનું પ્રેરણાફળ છે !!
– જગત
Dec 20, 2009 @ 14:30:53
મારી ભાષા ને દિલ થી ચાહતો ચાહક છું,પણ પહેલા એક માણસ છું.
સંગીત સ્વરોની સાધના કરતો સાધક છું,પણ પહેલા એક માણસ છું.
vaah jagat!
blog jagat par svaagt! niyamit lakhataa rahejo. MatubhaaShaanee chahat e umdaa sanskaara chhe, je devu dur karavaanee ek sundar padhdhati chhe lakhataa rahevu
Dec 20, 2009 @ 15:03:20
ચોક્કસ લખતો રહીશ..પ્રોત્સાહિત કરવા બદલ ખૂબ ખૂબ આભાર !!
Jan 01, 2010 @ 09:29:45
ભાઇ જગત,
તમારા પિતાશ્રી નિરૂપમભાઇએ કલાભવન, વડોદરાથી BE (Elect.) કર્યું છે ? મને મારા ઇ-મેલ પર જવાબ આપશો. bsnanavaty@gmail.com
બ્લોગ સરસ છે. નાગર સમાજ નો બ્લોગ છે જોયો છે ? મારો બ્લોગ વાર્તાલાપ પર મુલાકાત લેશો તો આનંદ થશે. http://www.bhajman-vartalap.blogspot.com/
Jan 02, 2010 @ 15:25:40
Thank you very much….. 🙂
Jan 22, 2010 @ 03:04:03
આ નેટ અને બ્લોગ વાળાનું ભલું થાજો.
દુનીયાને એમણે ભેગી કરી.
યુનીકોડ વાળાએ ગુજરાતીને પ્રોત્સાહન આપ્યું.
Jun 15, 2010 @ 13:31:42
બિલકુલ સાચી વાત !
Feb 22, 2010 @ 13:42:55
CHI. JAGAT
HAPPY TO READ. PL. KEEP IT UP.
GIRISH RANA
DHARMISHTA RANA
Jun 15, 2010 @ 13:32:23
Thanks & Regards !
Mar 02, 2010 @ 15:09:39
dear jagat,
ajagatman darek manas “manas-manav”bane.
jagat, keepit up,
very happy to see your blog.
with love,
padmakant
Jun 15, 2010 @ 13:33:05
Thanks & Regards !!
Mar 21, 2010 @ 19:07:18
ઓહ…!
આપ તો જબરદસ્ત માણસ છો
Jun 15, 2010 @ 13:34:39
ઓહ…!
આભાર !!
Apr 18, 2010 @ 15:01:58
જગતભાઈ,
જય ગુરુદેવ,
નેટ જગતમાં આપનું સ્વાગત છે.
Jun 15, 2010 @ 13:39:58
જય ગુરુદેવ,
આભાર !
Jun 05, 2010 @ 17:16:50
તમારાં બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
Jun 15, 2010 @ 13:35:02
આભાર !
Jun 14, 2010 @ 09:45:26
jagatbhai,
so much happy 2 see your blog….
very nice collection as well as creation….
Thanks 4 your visit 2 my blog laaganee.
બની ગયો છુ ઘણુબધું હું એકવીસમી સદીમાં ,
છે ખુશી તોય ‘માણસ’ રહ્યો છુ એકવીસમી સદીમાં !!!!!!
Jun 15, 2010 @ 13:36:13
આપની લાગણી માટે ઉપકૃત છું ! આભાર !
Jul 06, 2010 @ 17:32:10
જગત, હર્ષદભાઈ સાથેનો ફૉટો જોઈ લાગે છે કે તું એલેમ્બિકનો વિદ્યાર્થી હોઈશ. મેં 1993માં 12મું પસાર કર્યું હતું. તારું વિચાર જગત મજાનું છે.
Jul 06, 2010 @ 17:58:28
આભાર…ચિરાગ ભાઈ ! મેં ૨૦૦૫ માં ૧૨ મું એલેમ્બિક માંથી પાસ કર્યું !
Jul 23, 2010 @ 11:56:27
hey great yaar… i didnt knw this.. really great job done…
Jul 23, 2010 @ 15:48:39
Thanks Nehal 🙂
Aug 04, 2010 @ 03:44:23
FEW ARE BLESSED WITH ABILITY TO TRANSFORM THEIR FEELINGS, EMOTIONS,THOUGHTS IN TO WORDS..JAGAT HAS EMERGED AS A PROLIFIC WRITER.KEEP IT UP.OUR BEST WISHES ARE WITH YOU AS ALWAYS
Aug 04, 2010 @ 04:48:24
Thanks uncle for your words of encouragement and wishes !
Aug 09, 2010 @ 15:07:44
Good work ! Keep it up !
Aug 09, 2010 @ 15:29:49
Thanks, Priyank !
Sep 01, 2010 @ 17:45:16
Read all this only today, so late.
But bettr late than never.
Your desire to be a “Manas” besides all, above all, is the only thing that matters, not only for you, but for all of us who claim to be Manas. May more and more people get inspired by your words to become real Manas.
Keep it up…
Sep 01, 2010 @ 17:55:17
As a reader,you have rightly picked up the idea expressed in the poem !
Thank you very much for encouraging !
Oct 17, 2010 @ 13:17:52
nice jagat…!! really a totally unique thing…!!
Oct 17, 2010 @ 14:03:26
Thanks, Sahradayi !
Oct 14, 2011 @ 08:43:25
પણ ‘જગત’ ને નિસ્વાર્થ પ્રેમ કરતો ખરો માણસ છું.
ખુબ જ સરસ રચના છે જગત જી
આ બ્લોગ જગત પણ નિરાળૂ છે
માણસ માણસ ને મળાવે છે
તમારા બ્લોગ ની મુલાકાત લઈ ને ખુબ આનંદ થયો
શુભેચ્છા સહ ખુબ અભિનંદન
Oct 14, 2011 @ 22:47:02
આભાર
Feb 04, 2012 @ 16:46:47
Very nice Jagat, keep it up
Mar 02, 2012 @ 08:36:49
Thanks
May 26, 2012 @ 07:08:46
વાહ, ખુબ સરસ
Jun 22, 2012 @ 09:59:44
WAH JAGAT TAMARI RACHANA ANE EK ALLROUNDER PRTIBHA NE DIL THI AAGAD NE AAGAD DHAPVA MATE PROTSAHAN……
Jun 22, 2012 @ 10:01:04
tari vakchata ne salam dear
Dec 24, 2013 @ 02:03:46
..Excellant !!! Dear Jagat….I am your fan now…
Aug 10, 2014 @ 01:05:36
Wow! Great idea to have blog of our self. Congratulations for your achievements & all the best for bright future.