(2 October 1869 – 30 January 1948)
કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો,
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો.
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
|| कृण्वन्तो विश्वमार्यम ~ Let's make the world a noble place for the entire human race ||
Previous मंदिर-मस्जिद-गिरजाघर ने … Next સે સોરી માય સન…
Recent Comments