આ સાથે “સ્પીકબિન્દાસ” દ્વારા આયોજિત ” ફોટો બોલે છે સ્પર્ધા ક્રમાંક-૩” નું પરિણામ રજૂ કરું છું.
(ફોટોગ્રાફર: ઉમેશ સોલંકી, અમદાવાદ. ઇમેઇલ: umeshsol@gmail.com, umlomjs@gmail.com. ઉમેશ સોલંકીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઇન જર્નાલિઝમ કરેલ છે. તેમને પાડેલ ફોટોગ્રાફ્સ ખરેખર માણવાલાયક તો હોય જ છે પણ સાથે સાથે આપણને વિચારતા કરી મુકે છે જે તેમની ખાસીયત છે. તેમનો ફેવરીટ ક્વોટ છે “Live in the present with sorrow or happiness whatever it is, don’t try to change it, enjoy both” આપ તેમનો બ્લોગ http://nirdharumesh.blogspot.com/ પણ નિહાળી શકશો.)
“જગતભાવ માનતું હશે એને અભાવ,
પણ મા નો એ સાડલો મારું તો ભાવજગત.”
– જગત નિરુપમ
સ્પર્ધાનું પરીણામ – તા. ૨૦/૯/૨૦૧૦
સ્પર્ધકનું નામ – વિજય ક્રમ પ્રમાણે | વિજેતા એન્ટ્રી |
પ્રથમ – વિશ્વદીપ બારડ![]() |
સાડી ફાડી કરી છે બારી..એ તો મા ની છાતી છે..કોણ જાણશે? તરસી નજર એ બાળની ઝંખે છે દુધનું એક ટીંપુ..કોણ જાણશે? મા ક્યાં છે? કરતી હશે કાળી મજુરી બિચારી,..કોણ જાણશે? તુજ છે આ ભાવિ-ભારતનો એક રઝળતું પાનું..કોણ જાણશે? |
દ્વિતિય – કુંજ પાલન![]() |
“આ મારૂ ઘર ને આજ મારા ઘરની બારી જેમાથી દેખાઇ એક વિશાળ દુનિયા” |
તૃતીય – જગત નિરુપમ અવાશિયા![]() |
“જગતભાવ માનતું હશે એને અભાવ, પણ મા નો એ સાડલો મારું તો ભાવજગત.” |
વધુ માહિતી જાણવા નીચેની લીંક પર જવા વિનંતી :
( આભાર સહ : http://gujarati.speakbindas.com/photo-bole-chhe-3/#comments )
Sep 20, 2010 @ 13:09:41
Good work on putting words together to create an image…
Sep 21, 2010 @ 15:49:22
Thank you very much for your comment..
Sep 20, 2010 @ 18:24:15
very fine
touching too!
Sep 21, 2010 @ 15:49:51
Thank you very much for your comment…
Sep 21, 2010 @ 00:43:32
Nice picture, excellent observation and expression of great feelings! Four lines only…but it shows your character..your compassion..keep it up, my friend.
Hemant & Purnima Gajarawala
Sep 21, 2010 @ 12:59:45
Thank you my friends.
Sep 21, 2010 @ 13:02:22
dear Jagat,
Please accept my heartily congratulation for being a winner..
“જગતભાવ માનતું હશે એને અભાવ,
પણ મા નો એ સાડલો મારું તો ભાવજગત.” I like your this short and sweet lines.
Sep 21, 2010 @ 15:52:40
Thank you very much,uncle !
Please accept my heartily wishes, too.
Regards !
Sep 21, 2010 @ 13:16:36
very good picture, good detail obaservation,
તું જ છે આ ભાવિ ભારતનો એક રઝળતુ પાનુ
કોણ જાણશે?
very touchy
Indu & Ramesh Shah
Sep 21, 2010 @ 16:00:30
very good combination of apicture and your feelings. keep it up.
Sep 22, 2010 @ 07:34:18
Thank you very much for encouraging through your comment !
Sep 21, 2010 @ 17:33:19
Short and Sweet, yet so meaningful..
Keep up your writing habits..
We are proud of you…
Sep 22, 2010 @ 07:34:42
Thank you very much for encouraging through your comment.. !
Sep 21, 2010 @ 19:57:33
kya baat hey Vishwadeepbhai.
Tame to vishwa na khune khune Guajarati Sahitya Sarita OF Houston nu naam roasha kari didhu.
Khub khub abhinandan
aam to char liti nu muktak pan ketlu sachot
tarsi najar e bal ni zankhe chhe dudhu nu tipu.
wah bhai wah lage raho vishwadeepbhai
Oct 05, 2010 @ 16:35:38
વિશ્વદીપભાઇ,
ખૂબ જ સુંદર વર્ણન માટે ખૂબ ખૂબ આભાર. આપના શ્બ્દો વાંચી શુન્ય પાલનપુરી ના શબ્દો; ” ત્યાં જન્મત તો પુશ્પ હિંડોળે, નર્મ શયનના સાધન હોત, મોટર મળતે ગાડી મળતે, નર્સના લાલન પાલન હોત..” યાદ આવી ગયા.
ખૂબ ખૂબ અભિનંદન.
પ્રકાશ અને ભારતી મજમુદાર,
હ્યુસ્ટન, ટેક્સાસ