જ્યારથી તમે મને નોટ પર છાપ્યો છે ને…


જ્યારથી તમે મને નોટ પર છાપ્યો છે ને ,

ત્યારથી હું એક સમયે મારા હૃદય ની સૌથી નજીક રહેતા,

“આમ આદમી” થી દૂર થઇ ગયો છું . . . . !

અહીં અમીરો ની “Suitcase” મા રહી મારો શ્વાસ રૂંધાય છે  અને . . . .

મારે તમને કંઈક કહેવું છે,પણ મારું મુખ કંઈ બોલી નથી શકતું !

જ્યારથી તમે મને સરકારી ઓફિસો ની દીવાલો પર ટીંગાડ્યો છે ને ,

ત્યારથી ટેબલ નીચે હાથ લંબાવતા બાબુ ઓને મારી આંખો જોઈ નથી શકતી !

જ્યારથી તમે મને ન્યાયમંદિર મા પ્રસ્થાપિત કર્યો છે ને ,

ત્યારથી નિર્દોષને થતી સજા નું ફરમાન મારા કાન  સાંભળી નથી શકતા !

વાહ  રે મારા દેશવાસીઓ ! “ત્રણ વાંદરા ” નાં મોડલ મા તમે ,

મને         જડબેસલાક          બેસાડી        દીધો          છે . . . . . !

–  જગત નિરુપમ

મારા અવાજ મા ઓડીઓ સાંભળશો :


Advertisement

12 Comments (+add yours?)

  1. saksharthakkar
    Aug 14, 2010 @ 21:55:42

    વાહ રે મારા દેશવાસીઓ ! “ત્રણ વાંદરા ” નાં મોડલ મા તમે ,

    મને જડબેસલાક બેસાડી દીધો છે . . . . . !

    Waah…nice poem and great narration… 🙂

    Reply

  2. nirupamavashia
    Aug 15, 2010 @ 02:44:42

    ૧૫.૦૮.૨૦૧૦
    ચી.ભાઈ જગત,
    Excellent!!!!
    દિવસે ,દિવસે નિખરતા જાઓ છો.શુભેચ્છાઓ….અભિનંદન.
    Concept ane Audio બંને સરસ છે.
    કિરણ..નિરુપમ…પાર્થભાઈ

    Reply

  3. Kaushambi
    Aug 15, 2010 @ 10:19:14

    That was absolutely brilliant. 2 suggestions: a) can you work on the poem and make it a looong one ? Just as one begins to enjoy it – the poem ends !!! b) can you give the audio clipping a better finish point – it seems to cut out abruptly. Try and use a “fade out” – in which the volume of the background music gradually decreases and fades out.

    Otherwise – superb.

    Reply

  4. Nirmita
    Aug 16, 2010 @ 03:49:47

    Brilliant!!

    Reply

  5. પંચમ શુક્લ
    Aug 16, 2010 @ 17:23:10

    રમૂજની સાથે વેધક સંદેશ.

    Reply

  6. dhaivat joshipura
    Aug 17, 2010 @ 02:36:18

    Jagat, this sattire is very real…aptly written !

    Reply

  7. Prof. Rajnikant Patel
    Aug 19, 2010 @ 01:56:49

    Excellent views, Jagat.

    Reply

  8. Maulik
    Aug 20, 2010 @ 14:19:43

    Have absolutely no words to describe…
    I still remember u had given a gr8 speech on “Atankvad.!!(if m nt wrong)”..
    way back in 2002… got 2nd rank(as d reason of politics though)…
    admire ur thinking and presenting capabilities…
    cheers buddy…
    giv us more and more of urs…

    Reply

  9. swapan
    Aug 21, 2010 @ 09:21:24

    heya….grt work……..i wtchn u as a grt person in 10 years…kp goin…….

    Reply

  10. UMESH-MONIKA
    Sep 01, 2010 @ 17:19:49

    Great work, wonderful thoughts, nicely put forth in simple language. Afterall Simplicity was THE thing that made Gandhiji great.
    Continue your good work. We are Proud of you. God bless you, always.

    Reply

  11. bhajman nanavaty
    Jan 30, 2014 @ 04:13:50

    An apt and correct interpretation of Gndhijis dear toy in current perspective.Congratulations!

    Reply

  12. Devang Kharod
    Jan 30, 2014 @ 16:37:36

    ..Truth = Pain…( for those ,who have civic sense)…

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate

%d bloggers like this: