કવિ શ્રી રઈશ મણીયાર સાહેબની,મારી મનગમતી રચના “ન પેપ્સી ,ન થમ્સ અપ …” માંથી પ્રેરિત થઇ મારી રચેલી પદ્યરચના
ન પત્ર, ન ટપાલ,ન તો તાર ફાવે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
ફેસબુક-ઓરકુટ અને ટ્વિટ એ ફટકારે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
ન કેસેટ, ન સીડી, ડીવીડી ન લાવે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
બી.આર.ડી મળે જો ડેટા એમાં ઠાલવે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
ન ડેસ્કટોપ, ન લેપટોપ, ટાઈપરાઈટર ન ફાવે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
આઈ-પેડ મળે જો તરત અજમાવે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
ન અતા, ન પતા, એડ્રેસબુક ન રાખે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
પડોશીને પણ એ ગુગલઅર્થમાં શોધે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
ન રાની, ન કાજોલ, ન ટવીન્કલ, ન ટબ્બુ
કરિશ્મા નહીં, ને રવીના કદી નહીં
જોલી ને લોપેઝ સપનામાં આવે
જગત તો આગામી મિલેનિયમ નો માણસ
[બી.આર.ડી. = બ્લ્યુ રે ડિસ્ક]
– જગત નિરુપમ
(૨૫-૫-૨૦૧૦)
May 26, 2010 @ 11:38:38
વાહ ભાઈ વાહ મિલેનિયમ માંણસ.
“ન માતા ન પિતા, ન પપ્પા , ન મમ્મી બોલવું હવે ફાવે ,
પોપ-સી અને મોમ બોલવું બહુ પ્યારું લાગે .
ભાઈ જગત તો છે આગામી મિલેનિયમ નો માણસ ”
keep it up.
Nirupam
Jul 08, 2010 @ 18:59:31
આભાર !
May 26, 2010 @ 12:32:07
Explore my dear, Explore your self at your best as you are doing currently as, Exploration makes a person successful by more than 50% in life… Keep Posting… I always read but, cant spare time to comment… Great dear, Keep it up. May God Always Bless you…
May 26, 2010 @ 14:22:43
Thanks for encouraging !
May 26, 2010 @ 14:45:32
vah jagat vah…..mane gami tari kavita….!!
Jul 08, 2010 @ 19:00:02
Thanks !
May 27, 2010 @ 15:17:26
કઈક જુદો વિચાર! સરસ! 🙂
Jul 08, 2010 @ 19:00:52
આભાર 🙂
Jul 08, 2010 @ 16:27:43
wah..
very advanced…
Jul 08, 2010 @ 19:12:48
Thanks 🙂