હે મહત્વાકાંક્ષી,
અણું બોમ્બના સહારે,
તારે દુનિયા જીતવી છે ?
ઘણું સારુ,
પણ,
એ તો કહે,
જીત્યા પછી,
માનવ વિહોણી દુનિયાનું,
તું કરીશ શું ?
— કુમાર મયુર —
વ્યાખ્યા પ્રેમની તેં કંઇ થોડી લખાતી હશે
યુગોની પરંપરા, બે લીટીમાં સમાતી હશે
— કુમાર મયુર –
Dec 19, 2009 @ 23:20:47
વ્યાખ્યા પ્રેમની તેં કંઇ થોડી લખાતી હશે
યુગોની પરંપરા, બે લીટીમાં સમાતી હશે
Wah bahot khub kahi….
ખુબ સુન્દર બ્લોગ નિરુપમ અને આ કાવ્ય પણ ખુબ ગમ્યું કુમાર મયુર્ને પણ અભિનન્દન ટુંક્મા ઘણું ખી દીધું..
Dec 20, 2009 @ 12:20:04
જગતભાઇ,
મારા બ્લોગ પરના મારા આ સ્વરચિત કાવ્યને આપના બ્લોગમાં સમાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
આપ અવારનવાર મારા બ્લોગની મુલાકાત લેતા રહો.
કુમાર મયુર
http://www.aagaman.wordpress.com