જિંદગીનાંસરવાળામાંઉમેરાયછેતું,
અનેભાગાકારમાંશેષરહીજાયછેતું,
વળીગુણાકારમાંહંમેશાગુણાયછેતું,
તોબાદબાકીમાંશૂન્યબનીજાયછેતું.
* * *
જિંદગીનાંમધ્યાંતરેઆવીનેતમે, એનેકાટ્ખૂણેવાળીદીધી.
નહિંતરસીધીજરેખામાંજીવનજીવ્યેજતાંહતાંઅમે!
* * *
ભલેનેથતીહોયઅમારીગણત્રીબુધ્ધિજીવીઓમાં,
હકિકતતોએછેકેઉર્મિઓનેવાળતાપણનથીઆવડ્યું.
* * *
અધર્મિકહેકેધર્મિતુંમને, એતારીમરજી,
ઉર્મિઓનાહિસાબમાંજાણીબુઝીનેભૂલોકરુંછુ.
* * *
“ઊર્મિસાગર”
Dec 05, 2009 @ 13:21:07
સુંદર કાવ્યકણિકાઓ…
સાઇટ સરસ થઈ છે.. અભિનંદન !
Dec 05, 2009 @ 14:30:07
thank u vivekbhai for ur words of encouragement !!
Dec 05, 2009 @ 17:21:34
મારી કાવ્યકણિકાઓ અહીં મૂકવા બદલ આપનો દિલથી આભાર… અને બ્લોગ માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
Dec 06, 2009 @ 04:12:46
thanks a lot…really nice creation !! congrats for that !!